ધૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૃતિ

સ્ત્રીલિંગ

 • 1

  ધારણ કરવું કે પકડી રાખવું તે.

 • 2

  સ્થિરતા.

 • 3

  ધૈર્ય.

 • 4

  મક્કમતા.

 • 5

  ચંદ્રની સોળ કળાઓમાંની એક.

મૂળ

सं.