ધંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંધ

પુંલિંગ

 • 1

  તોફાન; ઘમસાણ.

 • 2

  પદ્યમાં વપરાતો +દ્વંદ્વની ઉપાધિ.

મૂળ

सं. द्वंद्व; प्रा., हिं. दंद

ધૂંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધ

સ્ત્રીલિંગ

 • 1

  દૃષ્ટિની ઝાંખપ.

 • 2

  હવામાં ભળેલી ધૂળ કે બાષ્પને લીધે સર્જાતો અંધકાર.

મૂળ

हिं.

ધૂંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધ

સ્ત્રીલિંગ

 • 1

  ઝાંખ.

મૂળ

સર૰ म. धुंद; हिं. धुंध; दे. उध्धुंधलिय (ધૂંધળું થયેલું)