ધૂંધકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધકાર

પુંલિંગ

  • 1

    વંટોળિયાથી થયેલું અંધારું.

નપુંસક લિંગ

  • 1

    વંટોળિયાથી થયેલું અંધારું.

મૂળ

સર૰ म. धुंदकार; हिं. धुंधकार