ધૂંધળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધળું

વિશેષણ

  • 1

    ધૂંધળવું; ધૂમસવાળું; ઝાંખું.

નપુંસક લિંગ

  • 1

    ધૂંધળવું; ધૂમસવાળું; ઝાંખું.

  • 2

    સવાર-સાંજનો ઝાંખો પ્રકાશ.

મૂળ

સર૰ हिं. धुँधला