ધૂંધળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધળવું

વિશેષણ

  • 1

    ધૂમસવાળું; ઝાંખું.

નપુંસક લિંગ

  • 1

    સવાર-સાંજનો ઝાંખો પ્રકાશ.

મૂળ

જુઓ ધૂંધ