ધૂંધળાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધળાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (ધુમાડાથી) ઝાંખું પડવું; અંધરાવું.

મૂળ

જુઓ ધૂંધ; સર૰ हिं. धुँधलाना