ધૂંધવાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંધવાટ

પુંલિંગ

  • 1

    ધુમાવું તે.

  • 2

    લાક્ષણિક દબાઈ રહેલો ક્રોધ.

મૂળ

જુઓ ધૂંધ