ધંધાદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંધાદાર

વિશેષણ

  • 1

    ધંધાવાળું.

  • 2

    ઉદ્યોગી.

પુંલિંગ

  • 1

    વેપારી.

  • 2

    કારીગર; કસબી.

મૂળ

ધંધો+દાર