ધંધાભાઇ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંધાભાઇ

પુંલિંગ

  • 1

    પોતાના જેવો-સમાન ધંધો કરનાર માણસ.

મૂળ

ધંધો+ભાઇ