ધંધાવેરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંધાવેરો

પુંલિંગ

  • 1

    ધંધા ઉપર લેવાતો વેરો; ' પ્રોફેશન ટૅકસ'.

મૂળ

ધંધો+વેરો