ધંધોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધંધોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    +(માથું) ધુણાવવું (ના પાડવા માટે).

મૂળ

धंधोलिय(अप.) =ઘુમાવેલું