ધન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધન્ય

વિશેષણ

 • 1

  ભાગ્યશાળી.

 • 2

  વખાણવા યોગ્ય.

 • 3

  કૃતાર્થ.

મૂળ

सं.

ધન્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધન્ય

અવ્યય

 • 1

  શાબાશ; વાહવાહ.