ધન્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધન્યા

વિશેષણ

  • 1

    સુખી; સુભાગી.

સ્ત્રીલિંગ

  • 1

    સુખી; સુભાગી.

  • 2

    આયા; 'નર્સ'.