ધનુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધનુર

પુંલિંગ

  • 1

    એક રોગ.

મૂળ

सं. धनु:+ वात; સર૰ हिं., म.

ધનેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધનેરું

નપુંસક લિંગ

  • 1

    દાણામાં સડો કરનારું એક જીવડું; કિલ્લું.

મૂળ

प्रा. धन्नकीड (सं. धान्यकीट)