ગુજરાતી

માં ધુનિની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધુનિ1ધૂનિ2

ધુનિ1

સ્ત્રીલિંગ

 • 1

  નદી.

 • 2

  ગાનધારા; સૂરનો ગુંજારવ; ધૂન.

મૂળ

सं.

ગુજરાતી

માં ધુનિની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધુનિ1ધૂનિ2

ધૂનિ2

સ્ત્રીલિંગ

 • 1

  લહે; લત.

 • 2

  તરંગ; લહેર.

 • 3

  સૂરનો ગુંજારવ.