ધૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂપ

પુંલિંગ

  • 1

    સુગંધી દ્રવ્ય.

  • 2

    તડકો.

ધૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂપ

સ્ત્રીલિંગ

  • 1

    તડકો.

મૂળ

हिं.

ધપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધપ

અવ્યય

  • 1

    ધબ; કાંઈ પડવાનો કે પછડાવાનો કે ઠોકાવાનો અવાજ.

  • 2

    શૂન્ય; ઢબ.

  • 3

    ધબ્બો મારવાનો અવાજ.

મૂળ

સર૰ हिं., म. રવાનુકારી