ધુપેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુપેડો

પુંલિંગ

  • 1

    એક ઝાડ (તેનો રસ ધૂપ તરીકે વપરાય છે).

ધુપેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુપેડો

પુંલિંગ

  • 1

    રબારી કોમમાં થતું સામૂહિક ઉઘરાણું (લોક.).