ધપ્પો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધપ્પો

પુંલિંગ

  • 1

    મુક્કો; થાપટ (ધપ્પો મારવો, ધપ્પો ખાવો).

મૂળ

ધપ પરથી સર૰ हिं., म. धप्पा