ધપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધપવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આગળ ધસવું.

મૂળ

સર૰ हिं.; धपना રવાનુકારી ?

ધૂપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધૂપ કરવો.

  • 2

    ધૂપ દેવો.