ધપાધપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધપાધપ

સ્ત્રીલિંગ

  • 1

    ધપ્પાથી મારામારી.

મૂળ

ધપ, ધપ્પો પરથી