ધબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધબ

અવ્યય

 • 1

  કાંઈ પડવાનો કે પછડાવાનો કે ઠોકાવાનો અવાજ.

 • 2

  શૂન્ય; ઢબ.

 • 3

  ધબ્બો મારવાનો અવાજ.

મૂળ

રવાનુકારી

ધૂબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂબ

અવ્યય

 • 1

  ધબ.

મૂળ

રવાનુકારી