ધબડકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધબડકો

પુંલિંગ

  • 1

    એકદમ બધું નકામું થવું; મીંડું વળવું કે છબરડો વળવો તે.

  • 2

    બજારમાં એકદમ મંદી આવી જવી તે; 'સ્લમ્પ'.

મૂળ

ધબ પરથી