ધબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધબવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  પડવું.

 • 2

  કાઠિયાવાડી ધબ ધબ કરવું; તરવું.

 • 3

  લાક્ષણિક દેવાળું કાઢવું.

 • 4

  ઢબવું; મરી જવું.

મૂળ

રવાનુકારી