ગુજરાતી

માં ધમની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધમ1ધૂમ2ધૂમ3

ધમ1

ક્રિયાવિશેષણ

 • 1

  કાંઇ પડવાનો કે ધમકવાનો અવાજ.

નપુંસક લિંગ

 • 1

  નગારું; ઢમ.

મૂળ

રવાનુકારી; સર૰ हिं.; म.

ગુજરાતી

માં ધમની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધમ1ધૂમ2ધૂમ3

ધૂમ2

પુંલિંગ

 • 1

  ધુમાડો.

મૂળ

सं.

ગુજરાતી

માં ધમની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધમ1ધૂમ2ધૂમ3

ધૂમ3

વિશેષણ

 • 1

  પુષ્કળ; સખત.

 • 2

  આવેશભેર.

ક્રિયાવિશેષણ

 • 1

  પુષ્કળ; સખત.

 • 2

  આવેશભેર.

સ્ત્રીલિંગ

 • 1

  શોર; ધમાલ (ધૂમ મચાવવી).

મૂળ

રવાનુકારી