ધમચકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમચકડ

સ્ત્રીલિંગ

  • 1

    ધમાલ.

  • 2

    તોફાન; ઉધમાત.

મૂળ

રવાનુકારી