ધમધમાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમધમાટ

વિશેષણ

  • 1

    તીખું; તમતમું; ઉગ્ર.

પુંલિંગ

  • 1

    ધમધમ અવાજ.

  • 2

    રોફ; દોર.

  • 3

    દમામ.

  • 4

    તીખાશ.