હોમ ગુજરાતી ધમધમાવવું
'ધમધમવું'નું પ્રેરક.
ધમકાવવું.
લાક્ષણિક જોશથી કામ ચલાવવું; કશું વેગથી કે ખૂબ કરવું.
જોશથી (બીડીનો) દમ મારવો.