ધમની ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમની

સ્ત્રીલિંગ

  • 1

    ફૂંકણી; ભૂંગળી.

  • 2

    (શુદ્ધ લોહીની) નસ; 'આર્ટરી'.

મૂળ

सं.