ધુમ્મસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુમ્મસ

નપુંસક લિંગ

  • 1

    ધૂમસ; ઠંડીને લીધે વતાવરણનું પાણી ઠરીને ધુમાડા જેવું થઇ હવામાં જામે તે.

મૂળ

दे. धूममहिसी; धूमसिहा