ધમ્માચકડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમ્માચકડી

સ્ત્રીલિંગ

  • 1

    ધમાલ.

  • 2

    તોફાન; ઉધમાત.

મૂળ

સર૰ हिं. धमाचौकडी