ધમરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમરું

વિશેષણ

 • 1

  ધોળું; ધવલ.

મૂળ

સર૰ हिं. धवरा

ધૂમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂમર

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  ધુમ્મસ; ધૂમસ; ઠંડીને લીધે વતાવરણનું પાણી ઠરીને ધુમાડા જેવું થઈ હવામાં જામે તે.

મૂળ

दे. धूमरी

ધૂમ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂમ્ર

પુંલિંગ

 • 1

  ધુમાડો.

મૂળ

सं.

ધૂમ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂમ્ર

વિશેષણ

 • 1

  ધુમાડાવાળું.

 • 2

  ધુમાડાના રંગનું.