ધમરોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમરોળ

પુંલિંગ

  • 1

    ભારે રોકકળ.

  • 2

    ધમાધમ; શોરબકોર.

મૂળ

'ધમ'+રોળ