ધમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ધમણ ચલાવવી.

 • 2

  દેવતાને પવન નાંખવો.

 • 3

  અગ્નિથી બરાબર તપાવવું.

 • 4

  ધૂતવું; ચોરવું (ધમી જવું, ધમી લેવું).

મૂળ

सं. ध्मा; प्रा. धम