ધૂમાયિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂમાયિત

વિશેષણ

  • 1

    ધુમાડા વડે છવાયેલું-ઢંકાયેલું.

  • 2

    ઝાંખું; અંધારેલું; ધૂંધળું.

મૂળ

सं.