ગુજરાતી

માં ધમારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધમાર1ધુમાર2

ધમાર1

પુંલિંગ

  • 1

    એક જાતનો તાલ.

  • 2

    એ તાલમાં ગાવાનું ગીત.

મૂળ

સર૰ हिं., म.

ગુજરાતી

માં ધમારની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધમાર1ધુમાર2

ધુમાર2

પુંલિંગ

  • 1

    સંગીતનો એક તાલ-ધમાર.