ગુજરાતી

માં ધમાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધમાલ1ધમાલું2

ધમાલ1

સ્ત્રીલિંગ

  • 1

    ધાંધળ; ધમાચકડી.

મૂળ

'ધમ'; સર૰ हिं. धमार,-ल

ગુજરાતી

માં ધમાલની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધમાલ1ધમાલું2

ધમાલું2

નપુંસક લિંગ

  • 1

    મોટું બેડોળ પાઘડું; ધબાલું.

મૂળ

સર૰ ધબ્બલ