ધમાલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમાલિયું

વિશેષણ

  • 1

    ધમાલ કરી મૂકે એવું-એવા સ્વભાવનું.

મૂળ

हिं. धमारिया