ધુમાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુમાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બળતાં ધુમાડો થવો.

  • 2

    ધૂંધવાવું.

મૂળ

सं. धूम ઉપરથી