ધમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધમાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ધમવું'નું પ્રેરક.

  • 2

    ધમવું; ચોરવું.

ધુમાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુમાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ધુમાવું'નું પ્રેરક.