ધ્યેયવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્યેયવાદ

પુંલિંગ

  • 1

    ધ્યેય-આદર્શ પરથી, નહિ કે વ્યવહાર પરથી, કર્મ ધર્મ વિચારનારો વાદ; 'આઈડિયૅલિઝમ'.