ગુજરાતી

માં ધરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધર1ધરુ2ધુર3

ધર1

સ્ત્રીલિંગ

 • 1

  ધૂંસરી; ધૂરા.

 • 2

  બળદ જોડાતો થાય ત્યારથી ગણાતું તેનું વર્ષ.

 • 3

  શરૂઆત.

 • 4

  ['ધરાવું' અથવા 'ધરવું' ઉપરથી] ધરપત; સંતોષ; વિશ્વાસ.

મૂળ

सं. धुर्

ગુજરાતી

માં ધરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધર1ધરુ2ધુર3

ધરુ2

નપુંસક લિંગ

 • 1

  ઉખાડીને રોપવા માટે ઉછેરેલો રોપો (ધરુ કરવું).

મૂળ

सं. तरु

ગુજરાતી

માં ધરની 3 મુખ્ય વ્યાખ્યા છે: ધર1ધરુ2ધુર3

ધુર3

નપુંસક લિંગ

 • 1

  ધૂંસરું.

 • 2

  આગલો ભાગ.

મૂળ

सं.