ધરખમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરખમ

વિશેષણ

  • 1

    ધર-ધુરા ખમે એવું; મજબૂત; સંગીન.

  • 2

    પ્રવીણ.