ધરણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરણિ

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી.

  • 2

    જમીન; ભોંય.

મૂળ

सं.