ધૂર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂર્ત

વિશેષણ

  • 1

    લુચ્ચું.

  • 2

    કાબેલ.

મૂળ

सं.

ધૂર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂર્ત

પુંલિંગ

  • 1

    ઠગ.