ધરદહાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરદહાડો

પુંલિંગ

  • 1

    પહેલો દિવસ.

  • 2

    પહેલાંના જેવી જ સ્થિતિ.

મૂળ

ધર+દહાડો