ધુરંધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુરંધર

વિશેષણ

 • 1

  બોજો વહેનારું.

 • 2

  શ્રેષ્ઠ.

ધુરંધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુરંધર

પુંલિંગ

 • 1

  બોજો વહેનાર પશુ.

 • 2

  અગ્રેસર.