ધરપકડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરપકડ

સ્ત્રીલિંગ

  • 1

    કાયદાથી પકડવું તે કે પકડાપકડી.

મૂળ

ધરવું+પકડવું