ગુજરાતી

માં ધરમની ગાયની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધરમની ગાય1ધર્મની ગાય2

ધરમની ગાય1

 • 1

  ધર્માદા મળેલી ગાય.

 • 2

  લાક્ષણિક શરણે આવેલું રક્ષણીય પ્રાણી.

ગુજરાતી

માં ધરમની ગાયની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધરમની ગાય1ધર્મની ગાય2

ધર્મની ગાય2

 • 1

  દાનમાં આપેલી ગાય.

 • 2

  દીકરી.

 • 3

  રાંક-રક્ષણીય માણસ.