ધર્મપુત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મપુત્ર

પુંલિંગ

  • 1

    (વિષયને વશ થઇને નહિ પણ) ધર્મ સમજી ઉત્પન્ન કરેલો પુત્ર.

  • 2

    જન્મથી નહિ પણ ધર્મથી માનેલો પુત્ર.