ધર્મપિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મપિતા

પુંલિંગ

  • 1

    જન્મથી નહિ પણ ધર્મથી માનેલો પિતા; પાલક પિતા.

  • 2

    ધર્મમાં પ્રવેશ કરાવનાર; 'ગૉડફાધર'.